રાજનીતિ

Ind vs Afg- વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

197views

વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન સામ સામે કરાશે.અફઘાનિસ્તાન સામે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ શમીનો પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ.

ભારતીય ટીમ – રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

અફઘાનિસ્તાન – હઝરતુલ્લાહ ઝઝાઇ, ગુલાબદ્દીન નઇબ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, અશગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝરદાર, ઇકરામ અલિખિલ, રાશિદ ખાન, આફતાબ આલમ, મુજીબ ઉર રહેમાન.

 

Leave a Response

error: Content is protected !!