વિકાસની વાત

જુઓ ભારતની આજની મેચ દરમિયાન બનેલી હળવી પળો, જોઈને તમે પણ હસી પડશો…

98views

વિરાટ કોહલીએ દર્શકો સાથે ડાન્સ કરીને આનંદની પળો માણી

હાર્દિક પાંડ્યાએ વિકેટ ઝડપી ત્યારે કઈક આવા અંદાઝ સાથે અપીલ કરી હતી.

ધોનીએ અવિશ્વનીય કેચ પકડ્યા બાદ સૌ કોઈએ તેને ઉડતા ધોનીનું બિરુદ આપ્યું હતું.

મેચની જીત બાદ વિરાટ કોહલી ગેલ સાથે તેમની સ્ટાઈલમાં મળ્યો.

રોહિત શર્મા દ્વારા પકડાયેલા કેચ પર થર્ડ અમ્પાયરે નોટ આઉટ આપતા રોહિત શર્મા નાના બાળકની જેમ અલગ અંદાઝમાં જોવા મળ્યો

મેચ શરૂ થતા પહેલા વિરાટ કોહલીએ ધોનીને મોમોન્ટો આપીને કહ્યુ “ધોની જ હંમેશા કેપ્ટન રહેશે”

Leave a Response

error: Content is protected !!