જાણવા જેવુરાજનીતિ

ચીનના રાષ્ટ્રપતિ શિ જીંપિંગનું ભારતીય પરંપરાગત રીતે કરાયું દબદબાભર્યું સ્વાગત

152views

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 મી સદીના કાશ્મીર મુદ્દા પર દ્વિપકક્ષીય સંબંધોને નવી દિશા આપવા અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો માટે ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે ત્યારે ભારતીય પરંપરાગત રીતે ઢોલ-નગારાં દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

જોકે ચીનના રાષ્ટ્રપતિ આવે એ પહેલા જ વડાપ્રધાન મોદી ચેન્નઈ પહોંચ્યા હતા.જ્યાં મોદીએ જણાવ્યું હતું કે,તમિળનાડુની મહાન ભૂમિમાં હોવાનો મને આનંદ છે,આ અદભૂત સંસ્કૃતિ અને આતિથ્ય માટે જાણીતું છે.ખુશીની વાત છે કે તમિળનાડુ રાષ્ટ્રપતિ શી જિનપિંગનું આયોજન કરશે. આ અનૌપચારિક સમિટ ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

ઉલ્લેખયનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!