રાજનીતિ

IndvsBan: ભારતે ટોસ જીત્યો, પહેલા બેટિંગનો નિર્ણય

241views

આઈસીસી વર્લ્ડ કપમાં  બાંગ્લાદેશ સામેના  મુકાબલામાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને કેદાર જાધવના સ્થાને ભુવનેશ્વર કુમાર અને દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો છે.

ભારત આ મેચમાં વિજય મેળવી સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરશે. બીજી તરફ બાંગ્લાદેશ માટે આ કરો યા મરો સમાન છે.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને કેદાર જાધવના સ્થાને ભુવનેશ્વર કુમાર અને દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો છે.

ટીમ:

ઈન્ડિયા: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રીષભ પંત, એમ.એસ.ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શામી, કુલદીપ યાદવ, યુજેવેન્દ્ર ચહલ, જસપ્રિત બૂમરા

બાંગ્લાદેશ: તમિમ ઈકબાલ, સુમ્યા સરકાર, શાકિબ અલ હસન, મુશફિકર રહિમ, લિટોન દાસ, મહમુદુલ્લા, મોઝાદેક હુસૈન, મોહમ્મદ સૈફુદ્દીન, મહેદી હસન, મશરફ મોર્તઝા, મુસ્તફિઝુર રહેમાન

Leave a Response

error: Content is protected !!