જાણવા જેવુ

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા માનવી રહી છે પોતાનો “હેપ્પીવાળો જન્મદિવસ”

149views

પ્રિયંકા ચોપડાનું બસ નામ જ કાફી છે. તેની પાછળ તો લાખો દિલ દીવાના છે એ દેશના હોય કે પછી વિદેશના.આજે 18,જુલાઈએ બૉલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ હોય છે.

પ્રિયંકા પોતાનો આ ખાસ દિવસ પોતાના પરિવાર અને મિત્રો સાથે હંમેશા આ દિવસે ઉજવવાનું પસંદ કરે છે.આજે તેમના ફેન્સ ખૂબ ખુશ થઈ પ્રિયંકાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

તે હવે બોલિવૂડ પૂરતી સીમિત નથી પ્રિયંકા હોલિવૂડમાં પણ પોતાની અભિનયના જલવાથી લોકોના દિલો પર રાજ કરે છે. પ્રિયંકાએ બર્ફી, બાજીરાવ મસ્તાની,ફેશન,ડોન-2જેવા હિન્દી ફિલ્મોમાં અભિનય કરી હોલિવૂડની રાહ પકડી હતી.ત્યારથી જ જાણે એની જીંદગીએ ખૂબસૂરત બની જેમાં જેને તેનો જીવનસાથી નિક પણ મળી ગયો.

આજે તેમના જન્મદિવસે તેઓ ખૂબ પ્રગતિ કરતા રહેને પોતાની જગ્યા પોતાના ફેન્સના દિલમાં હંમેશા બનાવી રાખે એવી શુભકામનાઓ સાથે આપણે પણ સાથે કહીયે ચાલો..

“बार बार दिन ये आये बार बार दिल ये गाये,

तुम जियो हजारो साल ये हमारी है आरजू”

HAPPY BIRTHDAY TO YOU PRIYANKA🎂

Leave a Response

error: Content is protected !!