જાણવા જેવુરાજનીતિ

વિશ્વભરમાં કેવી રીતે થઈ યોગ દિવસની ઉજવણી, આ તસ્વીરો જોઈને તમને થઈ જશો મંત્રમુગ્ધ

113views

વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે દુનિયાના લોકોને શુભચ્છા પાઠવી હતી. ભારત સહિત દુનિયાભરના દેશોમાં અનેક જગ્યાએ યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં 50 ટકા ભારતીય છે. તેમજ ભારત પછી સૌથી વધુ લગભગ 3 કરોજ લોકો અમેરિકામાં યોગ કરશે. તે ઉપરાંત મુસ્લિમ દેશોમાં પણ યોગને આ વખતે માન્યતા આપી છે.

ભારતમાં યોગ બિઝનેસ 50 હજાર કરોડ રૂપિયાનો છે. યોગ એલાયન્સે 130 દેશોના 76,000 લોકોને યોગ શિક્ષક રજિસ્ટર્ડ કર્યા છે. એસોચેમ અનુસાર દુનિયામાં યોગ ટ્રેનર્સની માંગ વાર્ષિક 35 ટકાના દરે વધી રહી છે. દેશમાં આ ઈન્ડસ્ટ્રી 2.8 હજાર કરોડ રૂપિયાની છે. દેશોમાં યોગની માંગ 40 ટકાના દરે વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં.

અમેરિકામાં કંઈક આ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

નેપાલમાં પણ વિશ્વ યોગ દિવલ મનાવવામાં આવ્યો હતો.

ફ્રાન્સ-

ફિલિપાઈન્સમાં કંઈક આ રીતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો-

રશિયામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી-

તે સિવાય ભારતમાં વિવિધ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી

Leave a Response

error: Content is protected !!