રાજનીતિ

‘ભાજપનો રોડમેપ નક્કી છે’:સી.આર.પાટીલનો એક્સશન મોડ

514views

ગુજરાતમાં સી.આર.પાટીલ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનતા કોંગ્રેસે બિનગુજરાતી મામલો ઉઠાવી હંગામો મચાવ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે

કોંગ્રેસના બિનગુજરાતી પ્રદેશ અધ્યક્ષના આક્ષેપ પર જવાબ આપતા એમને કહ્યું કે ભાજપે કોને પ્રમુખ બનાવવા તેની ચિંતા કોંગ્રેસ ના કરે, હાર્દિક પટેલ મારા માટે કોઈ પડકાર નથી. કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જોઈએ. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા નાકમાં મુદ્દાને ચલાવવાનો પ્રયાસ કરે છે. હાર્દિક પટેલને જોવા માટે મારી પાસે સમય જ નથી. હાર્દિક પટેલે સુરતમાં સીટો માટે પ્રયાસ કર્યો હતો પણ એને શું મળ્યું તે એને ખબર છે.

  • પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપ જીતશે
  • મને કોઈ પડકાર દેખાતો નથી.
  • સરકાર અને સંગઠનમાં તાલમેલ જોવા મળશે.

Leave a Response

error: Content is protected !!