Corona Update

ડાબેરીએ કરી દીધુ બુદ્ધિનું પ્રદર્શન, જમાતીઓને બચાવવા ઈસ્કોન મંદિરને બદનામ કર્યુ…

આ ફોટો ઈસ્કોન મંદિર અમદાવાદનો છે જ્યાં ગરીબોને સોશિયલ ડિસ્ટન્સથી આશ્રય અપાય છે.
333views
  • જમાતવાળાઓને બચાવવા ઈસ્કોનવાળાઓને બદનામ કરી રહ્યાં છે ઈસ્લામિક પ્રોપ્રગેંડાબાજો : સમગ્ર મામલે બુદ્ધિજીવીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું
  • દિલ્હીનાં નિઝામુદ્દીનમાં અને યુકેનાં ઈસ્કોનમાં બનેલી ઘટનાઓની સરખામણી કરવી મહા મૂર્ખતા
  • યુકે અને ભારતની સ્થિતિ વિરુદ્ધ છે : ઈસ્કોનીઓ સરકારી આદેશોનું પાલન કરી નિયમ મુજબ એકઠા થયા હતા,
  • જમાતીઓ સરકારી આદેશોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે ભામ ભેગી કરી હતી

યુકેમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાયો અને એક પછી એક સેંકડો, હજારો અને લાખો લોકોને પોતાની પકડમાં લઈ લીધા. સરકારે સખત પગલા લીધા ત્યાં સુધીમાં આ મહામારી સમગ્ર દેશભરમાં ફેલાઈ ગઈ. દરમિયાન યુનાઈટેડ કિંગડમનાં ઈસ્કોન મંદિરમાં ગયા મહિને મળેલી ખાસ બેઠકને કેટલાક બુદ્ધિજીવીઓ દ્વારા કોરોના ચેપનું કેન્દ્ર જાહેર કરાઈ છે. તે જ સમયે ભારતનાં કેટલાક દોઢડાહ્યા કલાકારો હવે દિલ્હીનાં નિજામુદ્દીનમાં અને યુકેનાં ઈસ્કોનમાં બનેલી ઘટનાઓની સરખામણી કરી ઈસ્કોનવાળાઓને બદનામ કરવા લાગ્યા છે. કેટલાક ઈસ્લામિક પ્રોપ્રગેંડાબાજો બ્રિટનનાં ઈસ્કોન અને ભારતનાં તબલિગી જમાત – બંને કિસ્સાઓમાં દૂર-દૂર સુધી કોઈ સમાનતા ન હોવા છતાં બંને ઘટનાઓ એક જેવી જ છે એવું સાબિત કરી હિંદુઓ અને ખાસ કરીને ઈસ્કોન સંપ્રદાયને બદનામ કરી રહ્યાં છે.

 

હકીકતમાં તો 12 અને 15 માર્ચે ઈસ્કોન મંદિરમાં બે બેઠક યોજાઈ હતી. જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ત્યારબાદની તપાસમાં 21 ભક્તો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, તેમાંથી પાંચ ભક્તોનું મોત નીપજ્યું હતું. ત્યાં થયેલા કુલ મૃત્યુની તુલનામાં આ આંકડાઓ ખૂબ જ નાના છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ ત્યાં 5373 લોકોનાં મોત નીપજ્યાં છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 51608 પર પહોંચી ગઈ છે. આમ, યુકેમાં 0.04% કેસ નોંધાયા છે. કુલ મૃત્યુના 0.9% ઈસ્કોન મંદિર સાથે સંકળાયેલા છે. આ આંકડા પરથી તમે અનુમાન લગાવી શકો છો કે કોરોના વાયરસથી યુકેમાં થયેલા કુલ કેસો અને મૃત્યુની સંખ્યામાં ઈસ્કોનનો હાથ ખૂબ જ નાનો છે. હવે જો આપણે ભારતની વાત કરીએ તો અહીં સ્થિતિ સાવ વિરુદ્ધ છે. 6 એપ્રિલ સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 4067 છે. આ કિસ્સાઓમાં 1445 ઈસ્લામિક મિશનરી ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા છે. મતલબ કે 35.5% કેસો ઈસ્લામ – જમાતીઓ સાથે સંબંધિત છે. આ પરથી દિલ્હીનાં નિજામુદ્દીનમાં અને યુકેનાં ઈસ્કોનમાં બનેલી ઘટનાઓની સરખામણી કરવી મહા મૂર્ખતા છે.

 

સમજવા જેવું છે કે, 12 અને 15 માર્ચે ઈસ્કોન મંદિરમાં કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોએ કોઈપણ રીતે સરકારની માર્ગદર્શિકા અથવા આદેશોનું ઉલ્લંઘન કર્યું નથી. કેમ કે યુકેના પ્રધાનમંત્રી બોરીસ જોહ્ન્સને 23 માર્ચે કોરોનાના સતત વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને લોકોને ઘરોમાં  રહેવાનો જ આદેશ કર્યો હતો. ભારતમાં જ્યારે તબલિગી જમાતનાં બે હજારથી વધુ લોકોએ નિઝામુદ્દીન મરકઝમાં એક કાર્યક્રમ યોજ્યો હતો તે પહેલાં ભારત સરકારે વિવિધ નિર્દેશો જાહેર કર્યા હતા. દિલ્હી સરકારે એક જગ્યાએ 50થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જમાતીઓએ સરકારી આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે. તેથી પણ ઈસ્કોનવાળાઓ અને જમાતીઓની તુલના કરવી યોગ્ય નથી. બીજી તરફ જો ભારતમાં તબલિગી જમાત અને યુનાઈટેડ કિંગડમમાં ઈસ્કોનનાં આચરણની વાત કરવામાં તો તબલિગી જમાતની જેમ ઈસ્કોન ભક્તો ઈરાદાપૂર્વક શંકાસ્પદ કેસોની તપાસ ટાળવા માટે ક્યાંય પણ છુપાયેલા નથી, પરંતુ સરકારના સમર્થનમાં અને તેમની તપાસ માટે સામે આવ્યા છે. તેણે તબલિગી જમાત જેવા કાર્યક્રમમાં એવો દાવો પણ કર્યો ન હતો કે તેમનો ભગવાન કોઈક રીતે તેને મહામારીથી બચાવશે કે વાયરસ તેના ધર્મ વિરુદ્ધનું કાવતરું છે. હકીકતમાં બધા ઈસ્કોન મંદિરો 16 માર્ચે બંધ કરવામાં આવ્યા હતા કારણ કે બોરીસ જોહ્ન્સનને એક અઠવાડિયા અગાઉ જ લોકડાઉનનાં ઓર્ડર આપ્યા હતા.

 

અન્ય એક વાત. તબલિગી જમાતનાં લોકોએ દરેક સાથે ગેરવર્તન કર્યું છે. તેમના સભ્યોએ હોસ્પિટલ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કર્યો છે, હોસ્પિટલમાં નગ્ન થઈ ફર્યા છે અને સ્ત્રી આરોગ્ય કર્મચારીઓ પર જાતીય શોષણ કર્યું છે. તેઓએ જમવાનું ફેંકી એવી માંગણી કરી હતી કે તેઓને ચીકન બિરયાની આપવામાં આવે. તેઓ કોરોના વાયરસ ફેલાવવા માટે ડોકટરો પર થૂંક્યા. વળી, તેઓએ ક્વોરોન્ટાઈન નિયમોનું પણ પાલન ન કર્યું. તેમણે ક્વોરોન્ટાઈન સમયે મનોરંજનનાં સાધનો પૂરા પાડવાની પણ માંગ કરી. જેઓ કોરોના પોઝિટિવનો શિકાર બન્યા તેઓએ દવાઓ લેવાની ના પાડી, જ્યારે ઈસ્કોન ભક્તોએ આમાનું એવું કશું કર્યું નથી. બસ આ આખા મામલામાં કેટલાંક લોકોને ફક્ત અમુક સમાનતા જોવા મળી અને ઈરાદાપૂર્વક તબલિગી જમાતનાં જુલમી વર્તનની ગંભીરતા ઘટાડવા માટે ઈસ્કોનનો કુપ્રચાર કર્યો. ભારતમાં જે લોકોએ નિજામુદ્દીનનાં તબલિગી જમાતવાળાઓ અને યુનાઈટેડ કિંગડમનાં ઈસ્કોનવાળાઓ આચરણની બરાબરી કરી છે તેઓ પણ સંપૂર્ણ રીતે જાણે છે કે આ બંને ઘટનાઓમાં જમીન-આસમાન ફર્ક છે, પરંતુ આ કેટલાંક લોકો સંપૂર્ણ સત્ય જાણતા હોવા છતાં ભ્રામકતાઓ ફેલાવી રાજકીય રોટલા સેકી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ફક્ત ભારતમાં જ તબલિગી જમાત એક સુપર સ્પ્રેડર તરીકે ઉભરી આવી છે એવું નથી. ઈસ્લામિક મિશનરી સંગઠને સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં અને પેલેસ્ટાઈન જેવા સ્થળોએ પણ વાયરસ ફેલાવ્યો છે. તેથી બંને કિસ્સાઓમાં સમાનતા હોવાનો દાવો કરવો એકદમ ખોટો છે.

 

આ સિવાય કેટલાક બૌદ્ધિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ભારત સરકારે ‘કોમવાદ’ને મહામારી બનાવી દીધી છે અને તેની આડમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવ્યો છે. કારણ કે ગંદા કૃત્યોને  કારણે તબલિગી જમાતે તમામ વર્ગના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે આ તે જ લોકો છે જે દર વખતે એક જ વાત કહે છે કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, જ્યારે આ લોકો જાણે છે કે દરેક આતંકવાદી મુસ્લિમ છે. જ્યારે પણ કોઈ આતંકવાદી હુમલો થાય છે ત્યારે તેની ટીકા તબલિગી જમાતનાં લોકો મળ્યા પછી પણ આખા મુસ્લિમ સમુદાય સામે નફરત ફેલાવવા તરીકે ફેલાવવામાં આવે છે. આ પ્રોપ્રોગેંડાબાજો દ્વારા તબલિગી જમાતની નિરપેક્ષ ટીકાને દૂર કરવાના સુઆયોજિત પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. આ એક તાજેતરનાં ઉદાહરણ પરથી સાબિત થાય છે કે કેવી રીતે આ લોકોએ ઈસ્કોનને બદનામ કરી જમાતીઓને થઈ રહેલા નુકસાનનું ડેમેજ કન્ટ્રોલ કરી રહ્યાં છે. જોકે આ બધામાં સત્ય માત્ર એટલું જ છે કે, યુકેમાં કોરોના વાયરસનાં કેસોમાં ઈસ્કોનનું કોઈ દૂરદૂર સુધી યોગદાન નથી. આ લોકો જાણી જોઈને ઈસ્કોન અને તેના પર આક્ષેપ કરી રહ્યા છે તેની સરખામણી તબલિગી જમાત સાથે કરી રહ્યા છે

હવે આ જુઓ અમદાવાદ ઈસ્કોનનો ફોટો જ્યાં રોજ ગરીબો રહે છે જમે છે અને સોશિયલ ડિસ્ટન્સથી તેમને જમવાનું પુરુ પાડવામાં આવે છે.

Leave a Response

error: Content is protected !!