વિકાસની વાત

ઈસરોનું નવુ સેટેલાઈટ લોન્ચ.. ખાનગી જાણકારી અને કુદરતી આપત્તિ પર ભારતની નજર મજબુત..

127views

ઈસરોએ આજે વધુ એક સફળતા મેળવી છે. સવારે 5 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી રડાર ઈમેજીંગ અર્થ ઓર્બ્ઝવેર્શન સેટેલાઈટ મતલબ RISAT-2Bનું સફળતાપુર્વક લોન્ચિંગ કર્યુ છે. 615 કિલોના વજનનો આ સેટેલાઈટ આકાશમાં ભારતની ખાનગી જાણકારીની ક્ષમતામાં વધારો કરશે. RISAT-2Bનો ઉપયોગ  સાઈન્સ અને ડિઝાસ્ટર મેનેજમન્ટમાં કરવામાં આવશે.

અંતરિક્ષમાં ભારતે મેળવી વધુ એક સિદ્ધિ, શ્રીહરિકોટાથી કર્યુ RISAT-2Bનું સફળ પરિક્ષણ

વધુમાં ઈસરોએ જણાવ્યુ કે PSLP 46એ  RISAT-2Bને પૃથ્વીની નીચલી કક્ષામાં (લો અર્થ ઓર્બિટ)માં સરળતાથી સ્થાપિત કર્યુ છે. હવેથી ભારતને ખાનગી જાણકારી મેળવવામાં મદદ મળશે ઉપરાંત મોટી કુદરતી આપત્તિમાં પણ મદદ મળશે. રડાર દ્વારા હવે ગાઢ જંગલોમાં પર પણ નજર રાથી શકાશે..

અંતરિક્ષમાં ભારતે મેળવી વધુ એક સિદ્ધિ, શ્રીહરિકોટાથી કર્યુ RISAT-2Bનું સફળ પરિક્ષણ
અંતરિક્ષમાં ભારતે મેળવી વધુ એક સિદ્ધિ, શ્રીહરિકોટાથી કર્યુ RISAT-2Bનું સફળ પરિક્ષણ

error: Content is protected !!