રાજનીતિ

જમ્મૂ -કશ્મીરની કલમ 370 નાબુદીના ઐતિહાસિક નિર્ણયને “ભારત એકતા કૂચ”દ્વારા કર્ણાવતીમાં સમર્થન

95views

મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા જમ્મૂ -કશ્મીર ની કલમ 370 નાબુદીના ઐતિહાસિક નિર્ણયને સમર્થનમાં આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા
“ભારત એકતા કૂચ” નું આયોજન થનાર છે.આ કૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ઉપસ્થિતિમાં 25ના રોજ સવારે 8:30 કલાકે,જીએમડીસી મેદાન,હેલ્મેટ સર્કલ, મેમનગરથી પાર્ટીના અન્ય મહાનુભાવોની ઉપસ્થતિમાં પ્રારંભ કરવામાં આવશે.

આ કૂચ કર્ણાવતીના રાજમાર્ગો પર પસાર થશે જેનો રૂટ હેલ્મેટ સર્કલ, ગુરુકુળ મંદિર, વીર સાવરકર ચોક, સુભાષ ચોક, સ્વામીવિવેકાનંદ ચોકમાં પૂર્ણ કરવામાં આવશે તો સમર્થન આપી મોદી સરકરના આ નિર્ણયને વધવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!