રાજનીતિ

દેશ અને ગુજરાતની સરહદ માટે મોટો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ શરૂ થશે

543views

ચીન અને પાકિસ્તાન સરહદે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો. જામનગર એરફોર્સ સ્ટેશનમાં નવી રડાર સિસ્ટમ માટે 1400 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણયથી દેશ અને ગુજરાતની સરહદ વધુ મજબૂત બનશે. જામનગરમાં અનેક મહત્વની રિફાઈનરી અને ઉદ્યોગો આવેલા છે. આ મહત્વના મથકોની રક્ષા માટે આધુનિક રડાર સિસ્ટમ લગાવવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!