રાજનીતિ

શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શાળા-સંચાલક અને શિક્ષિકાના બિભત્સ ફોટો વાઈરલ

1.06Kviews

જામનગર-જામનગર તાલુકાના ધુતારપુરમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના બની છે. અચાનક જ શાળાના વોટ્સઅપ ગ્રુપમાં શિક્ષિકા અને શાળા સંચાલક ના બિભસ્ત ફોટો પોસ્ટ થયા અને ચકચાક મચી ગઈ. શાળાની શિક્ષિકા અને સંચાલક વચ્ચેના વિડીયો કોલિંગના સ્ક્રિનશોટ્સ આ રીતે વાઈરલ થતા શિક્ષણ જગત પર લાંછન લાગ્યુ છે.

ઘુતારપર ગામ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિર નામ ની સ્કૂલ ના શાળા સંચાલક ભરત મોલિયા ના ફોટો વાઈરલ થયા છે. આવી ઘટનાથી સહજરૂપે બાળમાનસ પર ખરાબ અસર પડે છે. વિદ્યાર્થીઓ ગુરુને પોતોના આદર્શ માનતા હોય છે. આવી બાબત શિક્ષકોને શોભનિય નથી.

શિક્ષણને બદનામ કરતા આવા લોકોની હકાલપટ્ટી થવી જરૂરી છે. બાકી વિદ્યાર્થી માનસ પર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડશે

Leave a Response

error: Content is protected !!