વિકાસની વાત

વાંચો ‘JCB ki khudai’ ના મીમ્સ…  શા માટે વાઈરલ થઈ રહ્યું છે ‘JCB ki khudai’…??

132views

અત્યારે સોશિયલ મીડિયામાં જેસીબીને લઈને લોકો વિવિધ મીમ્સ બનાવી રહ્યા છે.આ આખો મામલો હૈદરાબાદના એક એમપીના નિવેદન બાદ ઉભો થયો છે. તેમને કહ્યુ કે ‘ભારતમાં એટલી બેરોજગારી છે કે jcbને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ જાય છે.’ આ નિવેદન પછી ફેસબુકના ગ્રુપમાં  ‘JCB ki khudai’ પર જોક્સ બનવાના ચાલુ થયા અને ધીરે ધીરે વાઈરલ પણ થયા. ટ્વીટર પર હાલ  ‘JCB ki khudai’ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

તમે પણ વાંચો કેટલાક જોક્સ

विवेक ओबेरॉय जैसा प्रेमी आपको कही नही मिलेगा , उसने ही कहा था “छोड़ दी खुदाई मेने तेरे लिए”


 

error: Content is protected !!