વિકાસની વાત

ત્રણ વર્ષની માસુમ બાળકી પર ઝાહિદ અને અઝમલ દ્વારા બળાત્કાર, ક્ષિત-વિક્ષિત હાલતમાં મળ્યો મૃતદેહ

102views

અરેરાટી ભરી ઘટના ઉત્તરપ્રદેશના અલિગઢમાં રમઝાન દરમિયાન બની છે. ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કર થયો અને બાળકીના શરીરના અંગ વિક્ષિત કરવામાં આવ્યા. ત્રણ દિવસથી બાળકીનો મૃતદેહ લાપત્તા રહ્યો હવે સોશિયલ મીડિયામાં ન્યાયની માંગ ઉભી થઈ છે.

બાળકીનો મૃતદેહ જે હાલતમાં મળ્યો છે તે જોઈને તમારા આત્મા ધ્રજી ઉઠશે.ઝાહિદ નામના આ નરાધમે તેના અઝમલ સાથીદાર સાથે મળીને બાળકી પર અત્યાચાર ગુજાર્યો અને બેરહેમીથી હત્યા કરી નાખી. જુઓ બાળકીની ફઈનો આ વિડીયો છે ન્યાયની ગુહાર લગાવી રહી છે.

 

પોલીસના મત મુજબ હત્યાનું કારણ બાળકીના પરિવાર સાથે થયેલો નાનકડો ઝગડો છે.,10,000 રૂપિયાની લોન પર ઝગડો વધ્યો અને સજા બાળકીને મળી. જાહિદે બાળકીને દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી અને મૃતદેહ ઘરમાં જ રાખ્યો ત્રણ દિવસ પછી જ્યારે મૃતદેહમાંથી ગંધ આવવા લાગી ત્યારે તેને બહાર ફેંકી દીધો.જો કે તેના સાથીદાર અઝમલની ધરપકડ થઈ છે.

 

બાળકીને ન્યાય મળે એ માટે સોશિયલ મિડીયામાં લોકો ગુહાર લગાવી રહ્યા છે. બોલિવુડ સેલિબ્રીટ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે તો આ બળાત્કાર એક મુશ્લીમ દ્વારા થયો હોવાથી નાત-જાતની જંગ પણ શરૂ થઈ છે.

 

Leave a Response

error: Content is protected !!