રાજનીતિ

સુશાંત રાજપુતની આત્મહત્યા નહિ પણ મર્ડર છે, કંગનાએ બોલિવુડના લોકોની પોલ ખોલી નાખી

9.46Kviews

બોલીવુડની ક્વીને અમુક લોકોની પોલ ખોલી નાખી છે. કંગનાએ આરોપ લગાવતા કહ્યું છે કે, સુશાંતસિંહને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવ્યો છે. સુશાંતસિંહ મજબુત મનોબળનો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સુશાંતસિંહના કોઈ ગોડફાઘર નહોતા તેથી ઈન્ડસ્ટ્રીઝ સુશાંતને સ્વીકારતી નહોતી. સુશાંતસિંહની ફિલ્મો સારી હોવા છતા તેને એવોર્ડ અપાયો નહોતો. સુશાંતસિંહના મનમાં સતત એવુ ઠસાવવામાં આવી રહ્યું હતું કે તે સારો કલાકાર નથી.  જુઓ આ વિડીયો.

Leave a Response

error: Content is protected !!