રાજનીતિ

જુઓ દરેક રાજ્યમાં કેવું ગ્રહણ દેખાયુ.. રિંગ ઓફ ફાયર જેવું દ્રશ્ય સર્જાયુ તો ક્યાક દિવસે તારા દેખાયા

889views

આજે સવારે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થઇ ગયું છે. ભારતમાં સૌથી પહેલાં સવારે 10.01 વાગ્યે મંબઈ-પુનામાં દેખાયું. દિલ્હી, જયપુર, જમ્મૂ અને ગુજરાતમાં પણ ગ્રહણ જોવા મળ્યું છે. દિલ્હી અને ગુજરાતમાં પણ ગ્રહણ જોવા મળ્યું છે. આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. ત્યાર બાદ 25 ઓક્ટોબર 2022માં આવતું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે

Leave a Response

error: Content is protected !!