જાણવા જેવુ

બેબોએ પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં બેબી બમ્પ દેખાડીને યોગા કર્યા.. સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ તસ્વીરો

493views

કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. કરીના કપૂર આવતા મહિને બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રેગ્નન્સીમાં કરીનાએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ સમયે પણ તેણે યોગ કરવાનું બંધ કર્યું નથી. હાલમાં જ કરીનાએ યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

करीना कपूर प्रेग्नेंसी में खुद को फिट रखने के लिए करती हैं यह खास उपाय, Video शेयर कर लिखा- थोड़ी सी शांति...

Leave a Response

error: Content is protected !!