Corona Update

કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા, કોરોનાના લક્ષણ બદલાતા સારવારમાં ફેરફાર કરાવાનું સૂચન

519views

અમદાવાદમાં કેન્દ્રિય આરોગ્ય ટીમની અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ

કોરોનાના લક્ષણ બદલાતા કોવિડ-19ની સારવારમાં ફેરફાર કરવા સૂચન

દરેક જિલ્લાની કોવિડ-19ની સારવાર અંગે કેન્દ્રની ટીમને સોંપ્યો રિપોર્ટ

ક્વોરેન્ટાઈન લોકો પર નજર રાખવા તંત્રને આદેશ

કેન્દ્રની આરોગ્ય ટીમ તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરીને વાતચીત કરી હચી. ખાસ તો કોરોનાના લક્ષણ બદલાતા કોવિડની સારવારમાં ફેરફાર કરવાનું સુચન કર્યુ છે. તો વધુમાં દરેક જિલ્લાના કલેક્ટરને મૃત્યુદર ઓછો કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાતમાં કુલ 1 ટકાથી પણ ઓછા મૃત્યુ થાય તેવા પ્રયત્નો સાથે કેન્દ્રની ટીમ કામ કરી રહી છે. ગુજરાતની કામગીરીથી કેન્દ્રની આરોગ્ય ટીમે સંતોષ પણ વ્યક્ત કર્યો છે.

Leave a Response

error: Content is protected !!