વિકાસની વાત

કેન્સર સામે ઝઝુમ્યા બાદ સોનાલી પહોંચી ટ્રેડમિલ પર

217views

ગંભીર બીમારી સામે જંગ જીત્યા બાદ હવે બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે જીમમાં ટ્રેડમિલ પર પહોંચી હતી જ્યાંથી તેઓ એ વીડિયો બનાવ્યો હતો જે ખૂબ વાયરલ થયો છે.

જેમાં સોનાલી ખુશને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી હતી.તેને કહ્યું કે તે ખૂબ લો ફિલ કરતી હતી એટલે તેણે પોતાની જિંદગીમાં કલર ઉમેર્યા છે. તે પછી રૂટીન જીવન જીવી શકે તે માટે તે તૈયાર છે તેવું પણ કહ્યું હતું.
આપડે બધા જાણીએ છીએ કે તે કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપવામાં સફળ રહી છે.

જે હાલ પોતાના મિત્રો અને પરીવાર સાથે સમય વિતાવી રહી છે.ને તે હવે પોતાના માટે પણ જીવવાનું શરૂ કર્યું છે તેવું આ વીડિયો પરથી દેખાય રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!