Corona Update

ખાનગી શાળાઓની દાદાગીરી સામે રૂપાણી સરકારની લાલ આંખ, ઓનલાઈન શિક્ષણ હવે સરકાર આપશે

853views

જ્યારથી હાઈ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે કોઈ શાળા હાલ ફિ માટે દબાણ નહિ કરી શકે ત્યારથી શાળા સંચાલકોએ દાદાગીરી દેખાડીને ઓનલાઈન ભણતર બંધ કરી દીધુ હતુ. પણ વાલીઓ બાળકોના ભણતરની ચિંતા ના કરો, ખાનગી શાળા નહિ હવે રૂપાણી સરકાર દરેક માધ્યમના વિદ્યાર્થીઓને આપશે ઓનલાઈન ભણતર.

  • ખાનગી શાળાઓની મનમાની સામે સરકારે લીધો મહત્વનો નિર્ણય
  • ઓનલાઇન શિક્ષણ બંધ થવાના 24 કલાકની અંદર સરકાર એક્શનમાં
  • શિક્ષણમંત્રી એ મૌન તોડીને આપ્યું મોટું નિવેદન
  • ખાનગી શાળાઓ નહિ આપે તો સરકાર આપશે શિક્ષણ
  • ઓનલાઇન શિક્ષણ આપવા સમિતિ બનાવવામાં આવી
  • અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ અપાશે
  • ખાનગી સંસ્થાઓ સામે નહિ ઝુકે સરકાર

Leave a Response

error: Content is protected !!