રાજનીતિ

કિન્નરો પણ બની શકશે દેશની ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો :મોદી સરકારે આપી “કિન્નરો ધારાસભ્ય કાયદા 2019ને” મંજૂરી

95views

સમાજમાં ત્રણ જાતિઓમાં સમાજને વહેંચીએ છીએ . પુરુષ,સ્ત્રી,કિન્નરો.સ્ત્રી અને પુરૂષો તો સમાજમાં સ્વાભિમાની જીવન જીવી શકે છે.પરંતુ કિન્નરોને લોકો એક અલગ નજરેથી જોતા હોય છે.દરેક જગ્યાએ તે લોકોને અપમાનિત અને મજકનું પાત્ર લોકો ગણતા હોય છે.એ પછી ભણવામાં હોય કે કમાવામાં,દરેક જગ્યાએ તે લોકોને અછૂતની જેમ કાઢવામાં આવે છે.જોકે તેના માટે એક અલગ કાયદાકીય વ્યવસ્થા છે.પરંતુ આજ સુધી તેઓને ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થામાં સ્થાન મળ્યું ન હતુ.


કિન્નરોનીએ  મુશ્કેલી પણ મોદી સરકારે દૂર કરી છે.તેઓ માટે હવે કિન્નર ધારાસભ્ય કાયદો 2019 ને મંજૂરી આપી સમાજમાં કિન્નરોનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.આ કાયદાથી આપણા સમાજમાં કિન્નરોને હવે સમાન હક્ક મળે તેવી સંભાવનાના દ્વાર ખુલતા જણાય છે.

Leave a Response

error: Content is protected !!