જાણવા જેવુ

જાણવા જેવી વાત..

187views

નમસ્કાર મિત્રો,
આજે આપણે વાત કરશું એવી ફેમસ કંપની વિષે જેને આપણે ભારતમાં ટી.વી., સાઉન્ડ સિસ્ટમ અને સોની ચેનલ આ રીતે બખૂબી ઓળખીએ છીએ. મૂળ સોની ટી.વી. એક જાપાની બ્રાન્ડ છે અને તેનો ઉદય દ્વિતીય વિશ્વયુ

દ્ધ પછી બે મિત્રો મોરિતા અને ઈબુકા દ્વારા 1946 માં ટોકિયો, જાપાન માં થયો હતો. સૌ પ્રથમ રાઈસ કુકર બનાવી અસફળ થયેલા બન્ને મિત્રો એ હાર ના માનતા રેડીઓ રેકોર્ડર અને ત્યાર બાદ રેડીઓ અને પછી તો મ્યુઝિક ક્ષેત્રે વોલ્કમેન બનાવી દુનિયાભરમાં ધૂમ મચાવનાર સોની કંપની વિષે આજે આપણે જાણશું વીડિયોના માધ્યમથી.

– હાર્દિક રામાણી

Leave a Response

error: Content is protected !!