રાજનીતિ

કોંગ્રેસ સામે કપરાં ચઢાણ: કર્ણાટક-ગોવા સંકટ

158views

કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય સંતાકૂકડી આખરે પહોંચી સુપ્રીમને દ્રાર. કર્ણાટકની કોંગ્રેસ -JDS સરકાર માટે આજનો દિવસ ખાસ બની રહેશે.આજે સાંજે 4 વાગે સુપ્રીમ કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે.

          ઉલ્લેખનીય છે કે 10 બળવાખોર વિધાનસભ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીને જણાવ્યું છે કે કર્ણાટક સ્પીકર રમેશ કુમાર જાણીજોઈને તેઓના રાજીનામાં સ્વીકારતાં ન હોવાનો આરોપ લગાવ્યો છે.
બીજીબાજુ ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યોએ દિલ્હીમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે કાર્યકારી પાર્ટી અધ્યક્ષને મળી ભગવો ધારણ કર્યો હતો.આ સાથે જ ગોવામાં ધારાસભ્યોની સંખ્યા હવે 5 રહી ગઈ છે.કોંગ્રેસ સામે આ એક મોટી રાજકીય મુશ્કેલી બની રહેશે તેેવા એંધાણ દેખાઈ રહયા છે.

 તો સાથે જ આજે ચોમાસું સત્રનો પણ શુભારંભ થઈ રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!