રાજનીતિ

કોંગ્રેસથી નારાજ ઉર્મિલા માતોંડકર, કરી શકે છે પક્ષ પલટો?

92views

હાલ માં જ એક પત્ર સામે આવ્યો જેમાં ઉર્મિલા માતોંડકરએ કૉન્ગ્રેસ કાર્યકર્તાઓ પર હારના ઠીકરા ફોડ્યા છે. પરંતુ, આ રહસ્યમય પત્ર સામે આવતા ઉર્મિલા ખૂબ જ નારાજ છે. તેના નજીકના સુત્રો અનુસાર તે પક્ષ પલટો પણ કરી શકે છે. વધુમાં તે એક જાણીતી અભીનેત્રી છે. તો જે કોઇ પણ પક્ષમાં તે રહે તેના માટે એક લભદાયક વાત છે.

Leave a Response

error: Content is protected !!