વિકાસની વાત

ગુજરાત-આંધ્રપ્રદેશ વચ્ચે સિંહ અને વાઈટ ટાઈગરની થશે અદલા-બદલી….

108views

ગુજરાતને મળશે વાઈટ બેંગાલ ટાઈગર અને રીંછ બદલામાં ગુજરાત આંધ્રપ્રદેશને આપશે એક સિંહની જોડી..

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામને મુખ્યમંત્રી વિજયરૂપાણીની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ થશે. આ પ્રકારના પ્રોગ્રામ હેઠળ પ્રાણી સંગ્રાલયમાં વધુ પ્રાણીઓ સમૃદ્ધ બને છે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અંતગર્ત ગુજરાત આંધ્રપ્રદેશને સિંહની જોડી આપશે અને ગુજરાતને રીંછ,હિપોપોટેમશ, વાઈટ બેંગાલ ટાઈગર જેવા વન્ય પ્રાણી મળશે.

પ્રાવાસીઓ માટે પ્રાણીસંગ્રાલય સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે ગુજરાતમાં રીંછ,વાઈટ ટાઈગર આવવાથી પ્રવાસન ક્ષેત્ર સમૃદ્ધ બનશે,

error: Content is protected !!