Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે 56 કોરોના પોઝિટિવ કેસ,સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં

1.08Kviews

ગુજરાતમાં કુલ  પોઝિટિવ  695 

કુલ  મૃત્યુ  30 

કુલ સ્વસ્થ 59 

ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.

આજે નવા કેસમાં અમદાવાદમાં 42, સુરતમાં 6,વડોદરામાં 3, બોટાદમાં 1,પંચમહાલમાં 3 અને ખેડામાં 1 કેસ મળ્યા છે.

રાજ્યમાં 695 પોઝિટિવ કેસ, 30 મોત અને 59 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 404 13 13
વડોદરા 116 5 7
સુરત 48 5 8
ભાવનગર 26 3 7
રાજકોટ 18 0 8
ગાંધીનગર 16 1 8
પાટણ 14 1 4
ભરૂચ 11 0 0
આણંદ 10 0 0
પંચમહાલ 5 1 0
છોટાઉદેપુર 5 0 0
કચ્છ 4 0 0
મહેસાણા 4 0 0
પોરબંદર 3 0 3
ગીર-સોમનાથ 2 0 1
દાહોદ 2 0 0
બનાસકાંઠા 2 0 0
જામનગર 1 1 0
મોરબી 1 0 0
સાબરકાંઠા 1 0 0
બોટાદ 1 0 0
ખેડા 1 0 0
કુલ 695 30 59

Leave a Response

error: Content is protected !!