Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 376, કુલ આંકડો 5804, આજે 153 ડિસ્ચાર્જ થયા

1.67Kviews

રાજ્યમાં કુલ કેસ : 5804
● રાજ્યમાં કુલ મોત : 319
● રાજ્યમાં કુલ સ્વસ્થ :  1195

  • ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  
  • કુલ  એક્ટિવ કેસ – 4290
  • આજે ડિસ્ચાર્જ-   153 
  • આજે મોત –  29   , જેમાં અમદવાદમાં  26, સુરત 1, બરોડા – 2,
  • નવા કેસમાં
    અમદાવાદ ૨૫૯
    આણાંદ ૦૧
    ભાવનગર ૨૧
    બનાસકાાંઠા ૦૩
    બોટાદ ૦૩
    દાહોદ ૦૬
    ગાાંધીનગર ૦૭
    જામનગર ૦૩
    પાંચમહાલ ૦૭
    રાજકોટ ૦૩
    સુરત ૨૦
    વડોદરા ૩૫
    મહીસાગર ૦૩
    ખેડા ૦૩
    સાબરકાાંઠા ૦૨
    કુલ ૩૭૬

Leave a Response

error: Content is protected !!