રાજનીતિ

અમદાવાદ રથયાત્રા લાઈવ અપડેટ: મંદિર પરિસરમાં ભક્તો દર્શન કરી શકશે. પ્રદિપસિંહ જાડેજા, DGP પરિસરમાં હાજર

440views
 • મંદિરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
 • મર્યાદિત લોકોને જ સમયાંતરે અપાશે મંદિરમાં પ્રવેશ
 • મર્યાદિત સંખ્યા કરતા વધારે લોકો ન પ્રવેશે તે માટે બંદોબસ્ત
 • CCTVથી સજ્જ વાહનોનો મંદિરની બહાર પહેરો*
 • દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થયું હતુ
 • ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં પરિક્રમા કરી
 • હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું

સમયાનુસાર કરવામાં આવેલી વિધિ

 • 4.00 વાગ્યે ભગવાનની મંગળા આરતી
 • 4.30 ભગવાનના પાટા ખોલવામાં આવ્યા
 • 4.45 વાગ્યે ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
 • 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
 • 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
 • 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા
 • 6.59 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી
 • 7.02 મુખ્યમંત્રી રૂપાણીએ રથ ખેંચી રથપ્રસ્થાન કરાવ્યું

Leave a Response

error: Content is protected !!