જાણવા જેવુ

લો બોલો….એક મુસ્લિમનાPIએ રાખી સત્યનારાયણની કથા????

88views

‘મઝહબ નહીં શીખતાં આપસ મેં બેર રખના
સારે જહાંસે અચ્છા યહ ગુલસીતા હમારા’

એકતા,અખંડિતતા જેવા શબ્દો અપણે સાંભળતાં જ આવ્યા છીએ.પરંતુ તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું.અને એમાં પણ સોનામાં સુગંધ ભળે તેવો ભાઈચારો પણ જોવા મળ્યો.વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર એફ.એમ.નાયબ દ્વારા સત્યનારાયણની કથા -પૂજાનું આયોજન કર્યું હતું.

તમને વાત જાણીને નવાઈ લાગશે કે આ ઇન્સ્પેક્ટર પોતે એક મુસ્લિમ હોવા છતાં એક હિન્દૂ વિધિમાં આયોજન કરી જોડાયા.

આ કથા દરમ્યાન કારંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત ડીસીપી,એસીપી જેવા અધિકારીઓ તેમજ 100થી વધુ પોલીસો સામેલ થયા હતા.ગુજરાત પોલીસમાં આવા ઉમદા વિચાર સાથે લોકોની સેવા કરે છે.અને તેઓ હંમેશા સુરક્ષા, શાંતિ અને એકતા માટે જાણીતા છે.

આ ઘટનાથી સાબિત થાય છે કે ગુજરાતમાં આજે પણ નાત-જાત ના ભેદભાવથી પર છે ને એ વાતનું ગુજરાતના નાગરિકોને ગૌરવ છે.આવા આયોજન બદલ PIનાયબને સલામ

Leave a Response

error: Content is protected !!