Corona Update

લોકડાઉન 4 પર CM રૂપાણીનું મોટુ એલાન, કઈ છુટછાટ મળી વાંચો

11.3Kviews

ગુજરાતમાં માત્ર બે જ ઝોન હશે

કન્ટેન્ટમેન્ટ    નોન કન્ટેન્ટમેન્ટ

  • દરેક જિલ્લા પ્રમાણે આ ઝોન કલેક્ટર નક્કી કરશે
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક સેવા સિવાય એક પણ છુટ નહિ
  • નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં શરતો સાથે તમામ દુકાનો શરુ
  • પરિવહન સેવા, રેસ્ટોરન્ટ સેવા, પાનના ગલ્લા,હેર સલુન શરતો સાથે શરૂ
  • સરકારે કરેલી મોટી જાહેરાત મુજબ રાજ્યમાં રાત્રે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે. રાજ્યમાં આ સમય દરમિયાન તમામ વેપાર-ધંધા તેમજ આવનજાવન પર પ્રતિબંધ રહેશે.

કન્ટેન્ટમેન્ટ ઝોન

  • આવશ્યક ચીજ વસ્તુ સીવાય કોઈ પણ ચીજ વસ્તુંની સુવિધા નહી મળે.
  • શાકભાજી, દુધ, અનાજ, દવા મળશે
  • બસ સેવાને મંજૂરી નહી મળે

નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં શરતો સાથે છુટછાટ

  • ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે
  • ST બસોને ગુજરાતમાં અમદાવાદ સિવાય છુટ
  • લગ્ન સમયે 50 અને મૃતકના અંતિમવિધીમાં 20 લોકોને મંજૂરી
  • પાનના ગલ્લા, શલૂન, બ્યૂટીપાર્લરમાં શરત સાથે મંજૂરી
  • પબ્લીક લાઈબ્રેરીની પણ છૂટછાટ અપાઈ
  • કેબ અને ગાડીમાં 2 માણસોની શરત સાથે છૂટછાટ,
  • હાઈવે પર ઢાબાઓને  છૂટછાટ
  • 33 ટકા સ્ટાફ સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ઓફિસ ખૂલી શકાશે,
  • અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, 2 મુસાફરોને માન્યતા
  • કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ

Leave a Response

error: Content is protected !!