Corona Update

“મુખ્યમંત્રી સચિવે કલેક્ટર સાથે ફરી લોકડાઉન કરવા અંગે વાત કરી ” આ વાઈરલ સમાચારનું તથ્ય જાણો

5.1Kviews

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે તેના વચ્ચે અનેક વાઈરલ મેસેજ પણ આવી રહ્યા છે. આ સમયે એક પણ વાઈરલ મેસેજ પર ભરોસો કરવો જોઈએ નહિ. હાલમાં એવા સમાચાર મળી રહ્યા હતા કે રાજ્યમાં ફરી લોકડાઉન આવશે. મુખ્યમંત્રી સચિવે આ અંગે ક્લેક્ટર સાથે ચર્ચા પણ કરી છે.

રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવામાં આવશે એવા જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી
મુખ્ય સચિવશ્રીએ કોઈ જ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરી નથી કે તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવ્યા નથી એટલે રાજ્યમાં લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે ના સમાચાર માં સત્ય થી વેગળા છે

Leave a Response

error: Content is protected !!