રાજનીતિ

લોકોએ શા માટે કરી રેલવેની પ્રસંશા??

125views

ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હંમેશા એવું જોવા મળે છે કે વરસાદને કારણે ટ્રેન રદ કરવી પડે છે. ને એનું પરિણામએ આવે છે કે લોકોને પોતાના રોજબરોજના કામ કાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.પરંતુ આ ચોમાસામાં તેનાથી તદ્દન જુદું જ જોવા મળી રહ્યું છે.

ચોમાસા પહેલાની કામગીરી સારી કરી હોવાથી પાણી ભરવાના પ્રશ્ન હલ થયો હોય તેવું લાગી રહ્યું છે.વરસાદનું પાણી પાટા પર ન ભરાતા પાણી સીધુ ગટરમાં જતું રહે છે.

આવી કામગીરી બદલ લોકો રેલવે કર્મચારીઓની વાહવાહી કરી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!