વિકાસની વાત

મહંત સ્વામીએ કરી સારા ભવિષ્ય માટે અપીલ

117views

બીએપીએસ સ્વામિનારાયન સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ હાલ વડોદરા બિરાજ્માન છે. અટલાદરા મંદિરમા બ્રહ્મ મૂહ્રર્ત મા તુલસીના છોડનુ વાવેતર કર્યુ હતુ. તેમણે વૃક્ષારોપણ બાદ સંદેશો આપતા કહ્યુ કે દરેક વ્યક્તિ એક છોડનુ વાવેતર કરે અને તેનુ જતન પણ કરે. મહંત સ્વામીએ પોતન હસ્તાક્ષરમાં આ સંદેશો આપ્યો હતો.

Leave a Response

error: Content is protected !!