વિકાસની વાત

મહિલા સશક્તિકરણના પંથે અગ્રેસર રાજ્ય સરકાર

91views

મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં લેવાય છે ત્યારે હવે આપણી રાજ્ય સરકારરાજ્યની દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેરાજ્યભરમાં તા.1 ઓગસ્ટથી મહિલા સશક્તિકરણ ઉજવણી કરવામાં આવશે

પખવાડિયાની ઉજવણી
ઓગસ્ટ
1લી – મહિલા સુરક્ષા દિવસ
2જી – બેટી બચાઓ બેટી પઢાઓ
3જી – મહિલા સ્વાવલંબન દિવસ
4થી – મહિલા નેતૃત્વ દિવસ
5મી – મહિલા આરોગ્ય દિવસ
6ઠ્ઠી – મહિલા કૃષિ દિવસ
7મી – મહિલા શિક્ષણ દિવસ
8મી – મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ
9મી – મહિલા કલ્યાણ દિવસ
10મી – મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ
11મી – મહિલા કર્મયોગી દિવસ
12મી – મહિલા કાનૂની જાગૃતિ દિવસ
13મી – શ્રમજીવી મહિલા દિવસ
14મી – શારીરિક સૌષ્ઠવ દિવસ

 

Leave a Response

error: Content is protected !!