Corona Update

અરે આ દીદીનું શું કરવુ ? કહ્યુ કે ક્વોરન્ટાઈન કરવા બંગાળમાં જગ્યા નથી, ઘરમાં જ થઈ જજો આઈસોલેટ

362views

મમતા બેનર્જીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળે છે અને તેને તેના નિવાસસ્થાન પર પોતાને અલગ રાખવાની જગ્યા છે, તો તે વ્યક્તિ પોતે જ આઈસોલેટ થઈ જાય.

પશ્ચિમ બંગાળમાં, કોરોનાવાયરસનો કેસ સતત વધી રહ્યો છે. સોમવારે કોરોનાના 47 નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ સક્રિય કોરોના કેસ 504 છે. દરમિયાન મમતા બેનર્જીએ લાખોને ક્વોરન્ટાઈન કરવામાં  અસમર્થતા વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ કહ્યુ કે સરકારની પોતાની એક સીમા હોય છે તે લાખો લોકોને ક્વોરન્ટાઈન કરી શકે તેમ નથી.  હિટલર દીદીએ આ નિવેદન સાખએ સાફ સાફ જણાવી દીધુ છે કે તેઓને લોકોની કોઈ જ ચિંતા નથી. આટલા મોટા બંગાળમાં શું ક્વોરન્ટાઈન કરવાની જગ્યા ના હોય ? દીદીએ સાવ તર્ક વિનાની વાતો કરીને પોતાની ક્ષમતા દેખાડી દીધી છે અને સાથે જ લોકો પર ખતરો નાખી દીધો છે. કોરોના પોઝિટિવ લોકો ઘરે ના રહી શકે તેને જરૂરી સારવાર જોઈએ જ.  

 

Leave a Response

error: Content is protected !!