Corona Update

ગ્રીન ઝોનમાં વાગશે શરણાયના શુર.. 50 લોકોની હાજરી સાથે લગ્નની મંજુરી મળી પણ આ છે શરત

983views
  • ગઈ કાલે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોટી જાહેરાત 
  • લગ્ર પ્રસંગમાં 50 લોકો રહી શકશે હાજર 
  • સોશિયલ ડિસટન્સના નિયમો કરવા પડશે પાલન 
  • જે-તે જિલ્લાના કલેકટરના જાહેરનામા પ્રમાણે આયોજન થઈ શકશે 
  • અંતિમ યાત્રામાં પણ 20 લોકોને મળી છુટ 
  • રેડ ઝોનમાં આ શરતો લાગુ નહિ પડે 
  • લગ્રમાં ભોજનની વ્યવસ્થા કરી શકાશે નહિ

 

કોરોનાકાળને કારણ કેટલાય નવ યુગલોના વિવાહ બાકી રહી ગયા છે. જો કે તેમના માટે ખુશખબરી છે કે 50 લોકોની હાજરી સાથે લગ્ન પ્રસંગ યોજાય શકે છે.  જો કે તમાં ભોજન સંભારમ કરવાની છુટ મળી નથી. આ વિવાહ સોશિયલ ડિસ્ટન્સ સાથે અને માસ્ક પહેરીને થવા જોઈએ.

આ ઉપરાંત જે-તે જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાય છે તે નિયમોનો પાલન કરીને પ્રસંગનું આયોજન કરી શકાશે. રેડ ઝોન અને હોટસ્પોટ ઝોનમાં આ છુટછાટ મળી શકશે નહિ

Leave a Response

error: Content is protected !!