રાજનીતિ

ફોટો સ્ટોરી : ભુજના સ્વામિનારાયણ મંદિર આયોજિત મેઘલાડુ મહોત્સવમાં વિજય રૂપાણીની ઉપસ્થિતિ

104views

કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ થતાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મેઘલાડુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન વિજય રૂપાણી એ હાજરી આપી હતી. કચ્છના તમામ ડેમો અને તળાવો નર્મદાના પાણીથી ભરવા રાજ્ય સરકાર કચ્છ જિલ્લાને વિશેષ સવલત ઉપલબ્ધ કરાવે તેમ જ કચ્છના તમામ તાલુકાના ગામોના કલસ્ટર બનાવી ગૌચરની જમીનમાં ઘાસ ઉગાડવા માટે નવી યોજના બનાવી છે.    

Leave a Response

error: Content is protected !!