રાજનીતિ

મોદી સરકારની સૌથી મોટી ભેટ : નિવૃત કર્મચારીઓની સૌથી મોટી ચિંતા થઈ દૂર

1.01Kviews

નિવૃત થયા પછી સૌથી મોટી ચિંતા હોય છે પેન્સનની. પેન્સન માટે સરકારી ઓફિસના કેટલાય ચક્કર કાપવા પડે છે.

મોદી સરકાર દ્વારા કોરોનાની મહામારી માં નિવૃત થતા કર્મચારી માટે એક સારી શરૂઆત કરી છે.

કેન્દ્રીય મંત્રી જિનતેન્દ્ર સિંહ એ સોમવારે કહ્યું કે Covid-19 ની મહામારી દરમ્યાન કોવીદ-19 દરમ્યાન નિવૃત થતા કેન્દ્રીય કર્મચારીઓને નિયમિત પેન્સનના મળે એના માટે સૂચના (PPO) આપવામાં આવશે અને જ્યાં સુધી અન્ય કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી પેન્સન મળતું રહેછે.

એમને કહ્યું કે મહામારીને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કારણકે આવા સમયે સરકારી કાર્યાલયમાં પેન્સન ફોર્મ જમા કરવામાં મુશ્કેલી થઈ શકે છે. અને ઉપરાંત સર્વિસ બુકની સાથે આવેદન ફોર્મ સબંધિત કાર્યાલયમાં જમા ના કરી શકે એવી સ્થિતિ હોય. આવા સમયમાં આ યોજના ખુબજ લાભકારી સાબિત થશે.

Leave a Response

error: Content is protected !!