રાજનીતિ

‘મન કી બાત’ માટે મોદીએ ટ્વિટર પર કરી તારીખ જાહેર,જાણો શું કહ્યું વડાપ્રધાને

137views

‘મન કી બાત’દ્વારા આપણા વડાપ્રધાન લોકોને દેશના એવા લોકોથી રૂબરૂ કરાવે છે જે  દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની શકી છે તો સાથે લોકોને નવો વિચાર આપી એક દિશા બતાવતા રહે છે.આ જ કારણ છે કે લોકો ‘મન કી બાત’ની રાહ જોતા જ હોય છે.ત્યારે આ વખતે ક્યારે કરશે ‘મનકી બાત’ એ મોદીએ પોતાના ટ્વિટર પરથી જણાવ્યું છે.મોદીએ કહ્યું કે હું આ મહિનાની ચોવીસમી તારીખે તમને #MannKiBaat કાર્યક્રમ માટે તમને સંબોધન કરવા આતુર છું.તો સાથે પ્રધાનમંત્રી મોદીએ #MannKiBaat રેડિયો કાર્યક્રમ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા.

વધુમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તમારો સંદેશ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 ડાયલ કરો. તમે માયગોવ અને નમો એપ પર તમારા સૂચનો આપી શકો છો.

Leave a Response

error: Content is protected !!