રાજનીતિ

પર્યટન ક્ષેત્રે છવાયો મોદી મેજીક:યાત્રાળુએ ચારધામ યાત્રામાં તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

97views

નરેન્દ્ર મોદીએ પર્યટન ક્ષેત્રે એક અલગ જ બીડું ઝડપ્યું હતું જેનું પરિણામ આવ્યું આપણી સામે  છે કે દેશે પર્યટન ક્ષેત્રે એક નવું સ્થાન આપ્યું હતું.ચારધામ યાત્રામાં અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. ચારધામ અને હેમકુંદ સાહિબમાં રેકોર્ડ 34 લાખ યાત્રાળુઓ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને કારણે પર્યટન ક્ષેત્રે મજબુત બન્યું છે.

જલ્દીથી નજર નાખો મોદી સરકારના પ્રયત્નોએ ક્યાં પહોંચાડ્યા પર્યટન ક્ષેત્રે આંકડાઓને:


આમ એમાં કોઈ શક નથી કે મોદીના હાથમાં જે પણ મુદ્દો આવેએ ચોક્કસપણે અંજામ સુધી પહોંચે જ છે એ પછી ગંગા શુદ્ધિકરણ હોય,બહુમત સાથે ચૂંટણીની જીતવાની વાત કે પછી આતંકવાદનો સફાયો ,કલમ 370 નાબુદીનો નિર્ણય કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટાઇક જાણે મોદી ભારતવર્ષ માટે સોનેરી અક્ષરે ઇતિહાસ  લખતા જ જાય છે અને આપણે આ બધામાં સાક્ષી બની સમર્થન આપી રહ્યા છીએ બરાબરને?તો માનો છોને કે “મોદી હૈ તો મુમકીન હૈ”

Leave a Response

error: Content is protected !!