રાજનીતિ

‘એકતા દિવસ’ પર મોદી ગુજરાતમાં,હીરાબાના લીધા આશીર્વાદ

112views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે  મોદી બુધવારે ગાંધીનગર પહોંચ્યા હતા અને  હીરામાંને મળવા પહોંચ્યા હતા મોદીએ માતાના આશીર્વાદ લઈ થોડો સમય માતા સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

મોદી સરકારે પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

Leave a Response

error: Content is protected !!