રાજનીતિ

સરદારને સલામી આપતા મોદીએ લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ

110views

મોદી સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેની ઉજવણી માટે પીએમ મોદી આજે કેવડિયામાં પહોચ્યા છે.

મોદી સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

 

Leave a Response

error: Content is protected !!