વિકાસની વાત

મોદી સરકાર 2.0.. હિંદુસ્તાનના ઈતિહાસનો સૌથી મોટો દિવસ..

176views

મોદી સરકાર 2.0.. હિંદુસ્તાનના ઈતિહાસનો સૌથી મોટો દિવસ. નરેન્દ્ર મોદીએ ફરી શપથ લઈને પ્રધાનમંત્રી પદ સંભાળ્યું છે. નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં 8000 જેટલા મહેમાનો આમંત્રિત હતા અને તેમની વચ્ચેથી નરેન્દ્ર મોદીની શાનાદાર એન્ટ્રી થઈ. નરેન્દ્ર મોદીની સાથે તેના મંત્રી મંડળે પણ શપથ લીધા. અમિત શાહે પહેલી વાર મત્રી પદ સંભાળ્યું.

error: Content is protected !!