Corona Update

શ્રમિકોના હવે તમામ દુખ દુર, મોદી સરકારે ધગધગતી ગરમીમાં હિમાલય જેવી યોજનાઓ જાહેર કરી

1.17Kviews

મોદી સરકાર પ્રવાસી શ્રમિકોને વિનામુલ્યે અનાજ આપશે, કામ આપશે અને ઘર આપશે 

  • સસ્તા દરે PM આવાસ યોજનામાંથી ઘર મળશે 
  • રાશન કાર્ડ ના હોય તો પણ બે મહિના સુધી વ્યક્તિ દિઠ 5 કિલો અનાજ એક કિલો ચોખા મળશે 
  • 2 લાખ 33 હજારથી વધારે શ્રમિકો માટે રોજગારીની વ્યવસ્થા સરકાર કરશે 

– સુક્ષ્મ, નાના લોનધારકો માટે રાહત.

– પરપ્રાંતિય શ્રમિકો માટે PM આવાસ યોજના લાવવામાં આવશે.

– ઓછા ભાડે તેમને ઘર અપાશે.

– વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ રાજ્યનું રેશન કાર્ડ દેશમાં ગમે ત્યાં ચાલી શકસે.

– 8 કરોડ પ્રવાસી શ્રમિકોને મળશે તેનો લાભ, વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારોની.

– કાર્ડ ના હોય તેમને વ્યક્તિદીઠ 5 કિલો અનાજ અને 1 કિલો કઠોળ અપાશે.

– કાર્ડ ના હોય તો પણ જરૂરીયાતમંદોને બે મહિના સુધી 5 કિલો ઘંઉ, 5 કિલો ચોખા અને 1 લોકો ચણા મળશે.

– લારી-પાથરણાવાળાઓને મળશે લોન, 10,000 રૂપિયા સુધીનું કર્જ લઈ સકશે.

-મુદ્રા શિશુ લોનમાં 50 હજારથી ઓછીની મર્યાદામાં આવે છે તેમને મદદ, એક વર્ષ સુધી 2 ટકા વ્યાજ આપશે સરકાર

– મનરેગાની રોજની મજુરી 182થી વધારીને 202 રૂપિયા કરવામાં આવી.

– મનરેગામાં હજી વધારે રોજગારી માટે રજીસ્ટ્રેશન.

– 2 લાખ 33 હજારથી વધારે શ્રમિકો માટે રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી.

–  મનરેગા યોજના હેઠળ વતન જઈ રહેલા શ્રમિકોને કામ અપાશે.

Leave a Response

error: Content is protected !!