Corona Update

મોદી સરકારનું એલાન વાલીઓની તમામ ચિંતા દુર..! ઘર બેઠા વિદ્યાર્થીઓની શરૂ થશે પાઠશાળા

4.48Kviews
  • વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોદી સરકારે આપી શિક્ષાની મોટી ભેટ
  • – ગરીબ બાળકો માટે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલથી ઘર બેઠા શિક્ષણ અપાશે
  • – ઈ કોન્ટેટ પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર પુરા પાડશે
  • . ધોરણ 1થી 12 સુધીના અભ્યાસ માટે એક ટીવી ચેનલ નિર્ધારીત કરવામાં આવશે.
  • – રેડિયો, કોમ્યુનિટી રેડિયોનો  સદઉપયોગ કરવામાં આવશે.
  • – દિવ્યાંગો માટે પણ અલગ પ્રકારની અભ્યાસ સામગ્રી તૈયાર કરાવમાં આવશે. 
  • PM ઈ-વિદ્યા ટુંક સમયમાં થશે લોન્ચ જેમાં ઘર બેઠા તમામ ક્લાસ ભણી શકાશે
  • પ્રાઈવેટ ડીટીએચ ધારકોની મદદથી શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે.આ માટે રાજ્યોને પણ નિર્દેશ આપવામા આવ્યા છે.
  • ધોરણ 1થી 12 સુધી એક ટીવી ચેનલ નિર્ધારીત કરવામાં આવશે. આ માટે ડિજીટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક ક્લાસ એક ચેનલની સુવિધા ઉભી કરાવમાં આવશે.
  • ટોચની 100 યુનિવર્સિટીને ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ મોટી ભેટ આપી છે. ઘર બેઠા ભણી શકાય તે માટે નવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Response

error: Content is protected !!