રાજનીતિ

મોદી સરકારનો ઐતિહાસિક ફેંસલોઃયૌન સંરક્ષણ કાયદો

112views

 

આજના કળીકાળમાં લોકો ભૂલકાંઓને શિકાર બનાવે છે .મોટાભાગે પોતાના કરતૂત બહાર ન આવે એટલે તેઓ ની હત્યા નિપજાવે છે. પરંતુ આવા કામો આજની સરકાર સાખી નહીં લે તેવા સ્પષ્ટ સંદેશ આવી ગયા છે.

હા,હવે મોદી સરકારે યૌન સંરક્ષણ કાયદો 2012ને મંજૂરી આપી દીધી છે.આ સાથે જ પોસ્કો કાયદામાં મૃત્યુદંડ થઈ લઈ આકરી સજાઓ સુધીના ફેરફાર કર્યા છે. આવા મોટા કાયદામાં ફેરફારથી હવે બાળકો નિશ્ચિન્ત થઈ આ સમાજમાં જીવશે અને તેઓ આવા યૌન શોષણના શિકાર બાળકો માં ઘટાડો થશે.સાથે આવા કામો કરનાર નારાધમો પણ સજાઓ નો વિચાર કરી આવા કામોને અંજામ આપતા 100વાર વિચાર કરશે.

આવી પહેલ કરવા બદલ મોદી સરકારના જેટલા વખાણ કર્યે તેટલા ઓછા છે.મોદીજી પોતાની શપથ પૂર્ણ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે.

Leave a Response

error: Content is protected !!