રાજનીતિ

મોદી…મોદી….આપણા PM બન્યા વિશ્વના નેતા, દુનિયાભરમાં 100માંથી 90 લોકો મોદીની સાથે

2.15Kviews
  • કોરોના સામે પગલાં બાબતે વિશ્વની સરેરાશ 100માંથી 90 વ્યક્તિ PM મોદીની સાથે: વિશ્વવ્યાપી સર્વેનું તારણ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના વ્લાદિમીર પુતીન, જર્મનીના ચાન્સેલર એન્ગલા મોર્કેલને પણ પાછળ છોડ્યા
  • ભારતમાં થયેલા સર્વેક્ષણમાં પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો

અમેરિકાની મોર્નિંગ કન્સલ્ટ નામની પ્રતિષ્ઠિત એજન્સીએ કરેલા વૈશ્વિક ઓનલાઈન સર્વેમાં જાણવા મળ્યું છે કે, કોરોના સામે પગલાં બાબતે વિશ્વની સરેરાશ 100માંથી 90 વ્યક્તિ PM મોદીની સાથે છે. આ વિશ્વવ્યાપી સર્વેનું તારણ એવું નીકળ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના વ્લાદિમીર પુતીન, જર્મનીના ચાન્સેલર એન્ગલા મોર્કેલને પણ મોદીએ પાછળ છોડ્યા છે. વિશ્વના મોટાભાગના લોકો માને છે કે, મોદીએ શ્રેષ્ઠત્તમ કામગીરી કરી છે. ઉલ્લેખનીય છે કે, ટાઈમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા ભારતમાં થયેલા સર્વેક્ષણમાં પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

Leave a Response

error: Content is protected !!