રાજનીતિ

‘‘મોકળા મને’’ : રૂપાણીએ સાધન-સહાય બમણી કરી દિવ્યાંગોને આપી દિપાવલીની ભેટ

80views

મુખ્યમંત્રી સાથે ‘‘મોકળા મને’’ રાજયભરના  દિવ્યાંગ બાળકો સાથે વિજયભાઈ રૂપાણીનો સંવેદનાસભર સંવાદનો ત્રીજો કાર્યક્રમ શનિવારના રોજ યોજાયો હતો.આ સંવાદમાં રૂપાણીએ દિવ્યાંગ વ્યક્તિઓને દિપાવલીની ભેટ રૂપે મહત્વપૂર્ણ આપી હતી.

  • દિવ્યાંગોના જીવનમાં હેપિનેસ ઈન્ડેક્ષ વધારવા રાજય સરકાર સંકલ્પબદ્ધ થાય છે.
  • રાજય સરકાર અલાયદુ દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ કાર્યરત કરશે જે ગુજરાતમાં દિવ્યાંગ વેલફેર કમિશનરની નિમણૂક સંસદમાં પસાર થયેલી દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ કરાશે.
  •  દિવ્યાંગ પ્રમાણપત્ર જિલ્લા મુખ્ય મથક અને રાજય સરકાર સંચાલિત ૨૨ જેટલી મેડિકલ કોલેજમાંથી પણ મળશે.
  • દિવ્યાંગ સાધન-સહાય દિવાળી પછી બમણી કરાશે : પ્રવર્તમાન રૂ. ૧૦ હજારની સહાય રૂ. ૨૦ હજાર થશે.
  •  દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહના નિરાધાર બાળકો માટે હવે પ્રતિમાસ રૂ. ૨૧૬૦ વ્યક્તિ દિઠ ગ્રાંટ અપાશે : ૧૦ હજારથી વધુ બાળકોને મળશે લાભ.

Leave a Response

error: Content is protected !!