Corona Update

…કારણ કે મારો દેશ પહેલા,મોરબીના મહિલા પોલીસ કર્મી લગ્નના બીજા દિવસે ફરજ પર હાજર

374views
  • મોરબી ના મહિલા પોલીસકર્મીની ફરજનિષ્ઠા લગ્નના બીજા જ દિવસે ફરજ પરહાજર થયા
  • 17મી તારીખે પરિવારના 12 લોકોની હાજરીમાં લગ્ન કર્યા 18 તારીખે મહેંદી વાળા હાથ સાથે ફરજ પર હાજર થઈ ગયા

દેશ માટે કામ કરવું એ નસીબદારને જ મળે છે. પણ સાથે જ જીવના જોખમે પરિવારથી દુર રહીને કામ કરવાનું હોય છે. છેલ્લા થોડા દિવસથી કોરોના વાઈરસને કારણે આપણી ગુજરાત પોલિસ કોરોના યોધ્ધા બનીને આપણા સૌનું ધ્યાન રાખી રાખી રહી છે. આટલું જ નહિ પણ કોઈક નાની દિકરીથી દુર છે કોઈક પોલીસ ગર્ભવતી પત્નીથી દુર છે.

આ કિસ્સાઓ વચ્ચે એક મહિલા પોલીસનો અનોખો કિસ્સો આવ્યો છે. મોરબીના આ પોલીસ બહેન લગ્નના બીજે દિવસે જ ફરજ પર હાજર થઈ ગયા. હાથમાં મહેંદી સાથે મહિસા પોલીસકર્મી ડ્યુટી પર જોવા મળે છે. ખરેખર ગુજરાત પોલીસને સલામ છે.

Leave a Response

error: Content is protected !!