રાજનીતિ

સુશાંતના કેસનું કોકડુ ગુંચવાયુ, રિયાએ આ મોટી વાત છુપાવી, પોલીસ ફરી પુછપરછ કરશે

10.7Kviews

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ વખતે એક વધુ મોટો ઘટસ્ફોટ થયો છે કે, પોલીસ સુશાંતની નજીકની મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ કરશે. પોલીસે કહ્યું છે કે, ગઈ વખતે પૂછપરછ દરમિયાન નિવેદનમાં પોતાના સુશાંત સાથે સંબંધિત કોઈ પણ નાણાકીય વાતનો ઉલ્લેખ કર્યો નથી. તેથી રિયાનું નિવેદન ફરીથી નોંધવામાં આવશે.

 • રિયાની પોલીસે 10 કલાક પુછપરછ કરી હતી
 • છતા શા માટે આટલી મોટી વાત છુપાવી
 • શું રિયાએ જાણીજાઈને વાત છુપાવી છે
 • શું રિયા અને મહેશ ભટ્ટનું કઈક કનેક્શન છે?

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંત સિંહની આત્મહત્યાના કેસમાં તપાસમાં કેટલાક નવી મહત્વની કડીઓ સામે આવી છે. જાણવા મળ્યું છે કે રિયાએ સુશાંતે બનાવેલી કંપનીમાં તેના નાણાંકીય વ્યવહારનો ખુલાસો કર્યો નથી.

 • સુશાંતે બનાવેલી 3 કંપનીઓમાંથી 2માં રિયા પોતે ડાયરેક્ટરની પોસ્ટ પર હતી,
 • જ્યારે 1 કંપનીમાં તેનો ભાઈ શોવિક ચક્રવર્તી ડાયરેક્ટરના પદ પર હતો.
 • આ કંપનીનું નામ છે VIVIDRAGE RHEALITYX PRIVATE LIMITED.
 • સુશાંતે તેની જીવનકાળની કમાણીનો મોટો હિસ્સો આ કંપનીઓમાં રોકાણ કર્યો છે.
 • હાલમાં રિયા ચક્રવર્તીએ આ કંપનીઓમાં કેટલું રોકાણ કર્યું એની રકમ અંગે શંકા છે.
 • હવે રિયાને પૂછવામાં આવશે કે તેણે પણ આ કંપનીઓમાં રોકાણ કર્યું હતું કે નહીં.
 • છેલ્લા 11 કલાકની પૂછપરછમાં રિયાએ રોકાણ સંબંધિત કોઈ જ માહિતી આપી નહોથી.
 • પોલીસ હવે સુશાંતસિંહ રાજપૂતનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન પણ નોંધશે.

Leave a Response

error: Content is protected !!